Search Hashtag & User

#ahmedabad Instagram Story & Photos & Videos

ahmedabad - 2.4m posts

Latest #ahmedabad Posts

Advertisements

Advertisements

Advertisements

Advertisements

Advertisements

  • તું તો નથી મારી સાથે,
    પણ એ અહેસાસને નહીં જવા દઉં કે જેમાં તું છે,
    એ વિશ્વાસને હું નહીં મરવા દઉં કે જેમાં તું છે,
    એ નામૌજુદગીને નહીં જીતવા દઉં કે જેમાં તું છે,
    એ તારા અસ્તિત્વને નહીં મટવા દઉં કે જેમાં તું છે,
    એ શ્વાસ મૃત્યુપર્યંત નહીં થોભવા દઉં કે જેમાં તું છે,
    એ કિસ્સાઓને નહીં આથમવા દઉં કે જેમાં તું છે,
    એ મીઠાશને કદી નહીં પીગળવા દઉં કે જેમાં તું છે,
    એ મારા આંસુઓને નહીં વહેવા દઉં કે જેમાં તું છે,
    એ મંઝિલ કોઈને નહીં પામવા દઉં કે જેમાં તું છે...
    કારણ કે તું ભલે મારી સાથે ન હોય,
    પણ રગેરગમાં તો તું જ વહે છે... - મિલિન્દ બોસમીઆ 'નાદિર'
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    #gujarati #gujju #gujarat #rajkot #ahmedabad #love #india #gujjugram #instagram #gujjuboy #jamnagar #gujjurocks #gujjus #gujjuquote #gujjulove #indian #rajkotian #rangilurajkot #wordsofmilind #milindbosamia #milindbosamianaadir #gujaratiwriters #gujjuwriters #iamgujarati #writersofinstagram   #writersofig   #amwriting #amediting   #authorlife #writerofindia

  •  6  0 5 hours ago

Advertisements